બધા સાધકો માટે મહત્વપૂર્ણ માર્ગદર્શિકા
- આપણા રોજિંદા સાંસારિક જીવનમાં આધ્યાત્મિક ઘડતર-આચરણને બહુ સ્થાન નથી.
- શિબિરનો ઉદ્દેશ જીવનમાં આધ્યાત્મિકતાને પ્રવેશ આપવાનો છે.
- આ માટે આ૫ણા અનિયમિત અને સ્વચ્છંદી જીવનને નિયમિત કરવા માટે કેટલાક નિયમોનું આગ્રહપૂર્વક પાલન અનિવાર્ય છે.- જેમ કે
૧ – કોઈ પણ પ્રકારનું વ્યસન નહિ.
૨ શિબિરના દિવસો દરમ્યાન આગ્રહ પૂર્વક મોન-ધારણ.
વાલીનું મૌન મનનું મોન.
૩ શિબિરમાં આળ્યાં પછી એકાન્ત જીવન.
- હળવું-મળવું નહિ, ટોળે ન વળવું.
- અરસ-પરસ ઈશારા ન કરવું.
- નિવાસેથી ધ્યાન સ્થળે આવન-જાવન બિલકુલ એકાન્ત, જતાં આવતાં સાથ શોધવો નહિ.
૪ શિબિરનો ઉદ્દેશ – વ્યકિત રૂપાંતરણવો છે.
૫ વ્યક્તિ રૂપાંતરણ માટેનું માધ્યમ – મનની શાંતિ, પ્રેમ ભાવ અને આનંદ ભાવની સ્થિતિ રહે તે ખૂબ જરૂરી છે. આ માટે શિબિર તે માટેનું સબળ અને પરિણામદાયક માધ્યમ છે.
૬ આવો અને આત્મભાવે શિબિરમાં જોડાવ.
શિબિરના દિવસો દરમ્યાન આગ્રહ પૂર્વક મોન-ધારણ. વાલીનું મૌન મનનું મોન
